કોમોડિટી / સોના અને ચાંદીના ભાવમાં ફરી તોતિંગ ઉછાળોઃ જાણો નવા ભાવ

gold and silver price hike today, know new price

સોના-ચાંદીના ભાવમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે. વિદેશમાં સોનાના ભાવમાં ઉછાળાના કારણે દિલ્હીના બુલિયન બજારમાં સોનું રૂ.525 ઊછળીને એક મહિનાની સર્વોચ્ચ સપાટીએ પ્રતિ 10 ગ્રામ રૂ.39,795 પર પહોંચી ગયું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ