તમારા કામનું / ત્રણ અઠવાડીયામાં રૂ.2000 સસ્તું થયું સોનું, ચાંદીની ચમક પણ પડી ફિક્કી, જાણો આજના લેટેસ્ટ ભાવ

Gold and silver price hike today, check the latest rate

સોનાની કિંમત આજે 50 હજારને વટાવી ગઈ હતી. સાથે જ ચાંદીની કિંમતમાં પણ ઘણો વધારો જોવા મળ્યો હતો. છતાં પણ સોનું તેના રેકોર્ડ સ્તરથી ઘણી નીચી કિંમત પર વહેંચાઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ