કોમોડિટી / લગ્નગાળો છે ત્યાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો, ભાવ જાણીને ઝટકો લાગશે

gold and silver price hike today

લગ્નની સિઝન દરમિયાન વધી રહેલી માંગ અને આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારાને કારણે ઘરેલુ બજારમાં સોનું ખરીદવું મોંઘુ થઈ ગયું છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 462 નો વધારો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ