કોમોડિટી / સોના-ચાંદીના ભાવમાં જબરજસ્ત ફેરફાર, નવા ભાવ જાણી થશે આશ્ચર્ય

gold and silver price hike on monday, know new price

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો અને રૂપિયો નબળો પડવાને કારણે દિલ્હીના બુલિયન બજારમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 187 રૂપિયાનો વધારો નોંધાયો હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 495 રૂપિયાનો વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ