કોમોડિટી / 2019ના છેલ્લા દિવસે સોના-ચાંદીના ભાવમાં જબદરસ્ત ઉછાળો, કારણ માનવામાં નહીં આવે

gold and silver price hike

સોના-ચાંદી (Gold-Silver Prices Today) ખરીદનારાઓ માટે મંગળવારે મોટી ખબર આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કિંમતો વધવાને કારણે દિલ્હીના બજારમાં સોનું મોંઘુ થયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ