ભાવ વધારો / સોના-ચાંદીનાં ભાવમાં થયો ઉછાળો, જાણો કેટલો થયો વધારો?

gold and silver price hike

સોનાનાં ભાવ શુક્રવારનાં રોજ ઘરેલૂ વાયદા બજારમાં છ વર્ષ માટે ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર શુક્રવારનાં રોજ શરૂઆતનાં વ્યવસાયમાં સોનાનો ભાવ 34, 468 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યો. આ છેલ્લાં છ વર્ષનો સૌથી ઉંચો સ્તર હતો. આ પહેલા ઓગસ્ટ 2013માં સોનાનો ભાવ 35,074 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચ્યો હતો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ