તમારા કામનું / સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થવાના મોટા સંકેત, જાણો છેલ્લા 5 દિવસમાં કેટલા રૂપિયાનો થયો ઘટાડો

gold and silver price drop in last five days

18 એપ્રિલથી 22 એપ્રિલ સુધીમાં સોનાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો. કારોબારી સપ્તાહમાં સોનાની કિંમતમાં 1,129 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો જ્યારે ચાંદીમાં 3424 રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ