કોમોડિટી / ધનતેરસ પહેલા સોના-ચાંદીને લઇને સારા સમાચાર, જાણો શું

gold and silver price dhanteras

વિદેશમાં કિંમતી ધાતુઓમાં ચાલી રહેલી તેજી વચ્ચે સ્થાનિક સ્તર પર ડોલરની તુલનામાં રૂપિયામાં મજબૂતાઇ જોવા મળી કારણ કે દિલ્હી સરાફા બજારમાં સોનું 39,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યું. જ્યારે તહેવારની માગને ધ્યાને રાખીને ચાંદીમાં 400 રૂપિયાનો વધારો થયો હતો. હાલ ચાંદીની કિંમત 47 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ