ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મિલિભગત / રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ પર કોણ મહેરબાન? બિલ્ડિંગમાં અવરજવર માટે જાહેર રસ્તા પર પુલ બાંધી દીધો

Gokul hospital build illegal bridge in Rajkot

રાજકોટમાં ગઈકાલે જ કોવિડ હોસ્પિટલમાં થયેલી આગની ઘટનાને પગલે ખલબલી મચી ગઈ છે ત્યારે આજે ફરીથી રાજકોટ મનપાની બેદરકારી અને ખાનગી હોસ્પિટલોની મનમાની સામે આવી છે. ગોકુલ હોસ્પિટલે રાતો રાત નવી અને જુની હોસ્પિટલને જોડતો પુલ બાંધી દીધો છે અને એ પણ ગેરકાયેદસર એટલું જ નહીં પણ ડોમ પણ બનાવ્યા છે. જુઓ શું છે સમગ્ર ઘટના?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ