બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:02 PM, 8 February 2025
અત્યારના સોશિયલ મીડીયાના સમયમાં લોકો ફેમસ અને વાયરલ થવા માટે ગમે તે હદે જવા તૈયાર હોય છે. સોશિયલ મીડિયા પર અમુક લોકોનું કન્ટેન્ટ રસપ્રદ, માહિતીસભર અને મનોરંજન પૂરું પાડનાર હોય છે. પરંતુ અમુક લોકો માત્ર વાયરલ થવા માટે અજીબ હરકતો કરતા હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને પણ ઉબકા કે ઉલ્ટી આવી જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર hydeler નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી સેંકડો વ્યું મળ્યા છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે, "તું તો પોતાની પોટી પણ ખાતો હશે". બીજા યુઝરે લખ્યું હતું કે, "બેક્ટેરિયા તારાથી ડરતા હશે". તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, "ચા સમજીને પાણી પણ પી જા".
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.