સારા સમાચાર / સૌરાષ્ટ્રથી ગોવા જવું સરળ બન્યું, પહેલીવાર રાજકોટથી ફ્લાઇટ શરૂ, સુરતીઓ માટે પણ સારા સમાચાર 

Going from Saurashtra to Goa became easy, first time flight from Rajkot started, good news for Suratites too

પાંચ મહિના બાદ સુરત એરપોર્ટ ધમધમતું થતા સુરતને આગામી 28 જુલાઈથી 13 નવી ફ્લાઈટ મળશે જેને લઈ સુરતીલાલાઓ મોજમાં આવી ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ