વિવાદ / બિઝનેસ ગ્રુપ ગોદરેજ ફેમિલીમાં મતભેદ, આટલાં હજાર કરોડની જમીન મામલે ભાગલાંની તૈયારી

Godrej family plans to split on land dispute

રૂ. ૨૦ હજાર કરોડની જમીનના મામલે હવે ગોદરેજ પરિવારમાં ભાગલા પડવાની હિલચાલ શરૂ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે. માહિતગાર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ગોદરેજ એન્ડ બોએસની પાસે પરિવારની સૌથી વધુ જમીન છે અને ગ્રૂપની લિસ્ટેડ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા તેનો કોમર્શિયલ ઉપયોગ કરવાને લઇને વિવાદ ઊભો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ