ગુજરાત વિધાનસભા / ગોધરાકાંડમાં મોદી સહિત મંત્રીઓને ક્લિનચીટ, ગૃહમંત્રીએ કહ્યું તત્કાલિન CMને બદનામ કરવાનું કાવતરુ

Godhra kand report and CAG on Gujarat Vidhan Sabha winter session

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવાયુ હતુ કે,  ગોધરાકાંડના રિપોર્ટ પ્રમાણે તત્કાલિન CM નરેન્દ્ર મોદી, હરેન પંડયા અને અશોકભટ્ટને ક્લિનચીટ, કોઇ રાજકીય આગેવાનોની સંડોવણી નથી. 2002માં થયેલા કોમી રમખાણોની તમામ રિપોર્ટો વિધાનસભામાં રજૂ કરાયા. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ થયો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ