VIDEO / ઓફિસમાં AC મુદ્દે કરેલા પ્રશ્ન પર ભડક્યા TDO, મીડિયાકર્મીનો કેમેરો તોડવાનો કર્યો પ્રયાસ

godhra government officer tdo viral video

ગોધરાના TDO બી.એસ.લાસણીયાએ મીડિયા સાથે ગેરવર્તણુક કર્યું. તેઓને જ્યારે ઓફિસમાં AC રાખવા મુદ્દે સવાલ કરવામાં આવ્યો તો તેઓ ભડક્યા અને મીડિયાનો કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ગોધરાના TDO બી.એસ.લાસણીયા પોતાની ખુરશી પરથી ઉઠે છે અને મીડિયાનો કેમેરો ફેંકી દે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ