સાઉથ / ચિરંજીવીએ કેમ કહ્યું, મારા દીકરાએ લઈ લીધો બેઈજ્જતીનો બદલો, હવે સાઉથ સિનેમા જ અસલી...

godfather hindi trailer release chiranjeevi says now south cinema is pan india

શનિવારે મુંબઈમાં ચિરંજીવીની ફિલ્મ ગૉડ ફાધરનુ હિન્દીમાં ટ્રેલર લોન્ચ થયુ. આ અવસરે ચિરંજીવી અને સલમાન ખાનની વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું.

Loading...