ફાયદો / ગાય કે ભેંસ નહી બકરીનું દુધ છે ચમત્કારિક, થાય છે આ ફાયદા

Goat milk's benefits are better than cow

આજ સુધી તમે સાંભળ્યુ હશે કે સ્વસ્થ રહેવા માટે દૂધ પીવુ જોઇએ, દૂધ એ સમતોલ આહાર છે પરંતુ કેટલાક લોકો એમાં સતત કન્ફ્યુઝ રહેતા હોય છે કે ગાયનું દુધ વધારે સારુ કે ભેંસનું. નાના બાળકોને ગાયનું દુધ આપવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે કારણકે ગાયના દૂધમાં એ જ તત્વો જોવામાં આવ્યા છે જે એક માતાના દુધમાં હોય છે પરંતુ એક રિચર્ચમાં બકરીના દૂધ વિશે ચોંકાવનારા સત્યો સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ