જલ્દી કરો / આ કંપની ટ્રેનથી પણ ઓછા રૂપિયામાં આપી રહી છે ફ્લાઈટની ટિકિટ, આજે બુકિંગની છેલ્લી તારીખ

goair offers cheapest flight ticket after indigo and today is the last day to grab air ticket at low price

પ્રાઈવેટ એરલાઈન્સ કંપની GoAir લોકોને સસ્તામાં ફ્લાઈટની ટિકિટ આપી રહી છે. આ ઓફર પહેલાં કંપની વેલેન્ટાઈન્સ ડે પર પણ આવી ઓફર લાવી હતી. હાલમાં કંપની ખૂબ જ સસ્તી કિંમતે ફ્લાઈટની ટિકિટ આપી રહી છે. જાણો કયા સ્થળો વચ્ચેનું ભાડું કેટલું રહેશે. આજે આ બુકિંગની છેલ્લી તારીખ છે તો અવસર ચૂકશો નહીં.

બ્રેકિંગ ન્યૂઝ