રાજકારણ /  તમારા લીધે જ મોદી શક્તિશાળી બની રહ્યા છે: મમતા બેનર્જીએ જુઓ કોને બરાબરની સંભળાવી

 goa mamata banerjee attack on bjp gov says inflation is high bjp finishing this country

મમતાએ કહ્યું, દેશમાં મોંઘવારી વધી રહી છે. ડીઝલ, પેટ્રોલ, એલપીજીના ભાવ વધી રહ્યા છે. GSTને કારણે ધંધાને અસર થઈ રહી છે. પરંતુ ભાજપ આ મુદ્દાઓને ઉકેલવામાં ગંભીર નથી. 

બ્રેકિંગ ન્યૂઝ