ગોવા / બળવાખોર કોંગ્રેસ ધારાસભ્યો આજે અમિત શાહને મળશે

goa congress mla delhi PM Modi amit shah

કોંગ્રેસમાં 'એક સાંધે તેર તૂટે' તેવું જોવા મળી રહ્યું છે. પાર્ટી હજી સુધી કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટમાંથી બહાર આવી શકી નથી ત્યાં ગઇકાલે ગોવામાં 10 ધારાસભ્યોએ પક્ષ છોડી ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો. 

બ્રેકિંગ ન્યૂઝ