VIRAL / VIDEO: ઇજાગ્રસ્ત યુવતીને મદદ કરવા માટે ખુદ પહોંચ્યા રાજ્યના મુખ્યમંત્રી

goa chief minister rescue to a girl injured in a road accident watch viral video

ભારતમાં હાલના દિવસોમાં લોકો માત્ર ટ્રાફિક પોલીસ અને નવા ટ્રાફિક નિયમોને લઇને સતત ચર્ચા કરી રહ્યા છે. વાસ્તવમાં જ્યારેથી મોટર વ્હીકલ એક્ટર ભારતમાં ઘણા રાજ્યોમાં લાગૂ થયો, ત્યારથી ટ્રાફિક નિયમો તોડવા પર ટ્રાફિલ પોલીસ વાહનચાલકો પાસેથી 10 ગણા વધારા સુધીનું ટ્રાફિક ચલણ આપી રહી છે. જોકે ઘણા લોકોને ફરિયાદ રહે છે કે, તંત્ર માત્ર દંડ ફટાકરવા સુધી જ સીમિત રહે છે, પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું કે જેણે સાંભળીને તમે વિચારવા લાગશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ