દૂર્ઘટના / હોનારત ટળી: દિલ્હીથી ગોવા જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ રત્નાગિરી નજીક પાટા પરથી ઉતરી, સબ સલામત

Goa-bound Rajdhani Express derails inside tunnel in Maharashtra

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના હઝરત નિઝામુદ્દીનથી ગોવાના મડગાંવ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ શનિવારે વહેલી સવારે રત્નાગિરી નજીકના કરબુદે ટનલમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ