Goa Exit poll / ગોવામાં એકેય પાર્ટીને બહુમત નહીં, ભાજપ બની શકે છે સૌથી મોટી પાર્ટી, જોઈ લો અન્યની કેવી છે હાલત

goa assembly election 2022 exit poll result

દરિયા કિનારે વસેલું રાજ્ય ગોવામાં વિધાનસભાની 40 સીટો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ દર વખતે રસપ્રદ રહ્યા છે. જો કે, એક્ઝિટના આંકડામાં બતાવ્યા પ્રમાણે એકેય પાર્ટીને બહુમત મળતો દેખાતો નથી.

બ્રેકિંગ ન્યૂઝ