ગોવા / જ્યારે લેન્ડિંગ ગિયર ન ખૂલતાં વિમાનમાં બેઠેલા 80 લોકોના જીવ ચોંટયા તાળવે અને પછી...

Goa airport Major accident involving SpiceJet flight averted

ગોવા એરપોર્ટ પર ભારતીય નેવીની સતર્કતાના કારણે એક મોટી દૂર્ઘટના ટળી ગઇ. નેવલ એર સ્ટેશન પર INS હંસા પર સ્પાઇસ જેટની ફલાઇટ ક્રેશ થતા રહી ગઇ. ગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્પાઇસ જેટની ફલાઇટ લેન્ડ થવા જઇ રહી હતી ત્યારે જ જાણકારી મળી કે નોસ લેન્ડિંગ ગીયર સરખી રીતે ખુલ્યો નથી. રન વે કંટ્રોલરે તાત્કાલિક એર કન્ટ્રોલરને જાણ કરી હતી. બે વખત અસફળ રહ્યાં બાદ ત્રીજી વખત લેન્ડિંગ કરવામાં સફળતા મળી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ