વિવાદ / "આ કામ કરો નહીતર દેશ છોડીને ભારત જતા રહો" આ દેશના રાષ્ટ્રપતિએ આપ્યુ વિવાદિત નિવેદન

Go to India : Philippines President Rodrigo Duterte to those who don't want to get COVID-19 vaccine

કોરોનાકાળમાં રોજબરોજ અલગ અલગ ઘટના સામે આવતી રહે છે. હાલમાં જ ફિલિપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગોએ એક વિવાદીત નિવેદન આપ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ