ગો ફર્સ્ટ / બસમાં રાહ જોતાં રહી ગયા 50 પેસેન્જર્સ, ઊડી ગઈ દિલ્હીની ફ્લાઇટ: DGCA એક્શનમાં

go first flight controversy at kempegowda airport

બેંગલૂરુથી ફ્લાઈટ રવાના થયાંનાં ચાર કલાક બાદ એરપોર્ટ પર બાકી રહી ગયેલ યાત્રિકોને બીજા વિમાનથી દિલ્હી પહોંચાડવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ