ચોમાસુ / અમદાવાદમાં સિઝનનો 34 ઈંચ વરસાદ, ઝંઝાવાતી મેઘાએ GMDC ગ્રાઉન્ડને ઘમરોળ્યુ

GMDC ground washout because heavy rainfall in ahmedabad gujarat monsoon 2019

અમદાવાદમાં ગઈ કાલે રાતે વાવાઝોડા સાથે ના વરસાદે ભારે તબાહી મચાવી હતી. ત્યારે શહેરમાં 32 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા જ્યારે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા તેમજ નવરાત્રી નિમિત્તે યોજેલા ગરબા પાર્ટી પ્લોટમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી હતી. GMDC ગ્રાઉન્ડના તો હાલ બેહાલ થઈ ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ