BIG BREAKING / ગાંધીનગર મનપામાં ભાજપે સૌપ્રથમ વખત કરી બતાવ્યો કમાલ, કોંગ્રેસ-આપ ઊંધા માથે પછડાયા

GMC ELECTION RESULTS 2021: BJP SWEEPS FIRST TIME EVER IN GMC

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ