જનાદેશ / સૌરાષ્ટ્રમાં મોટો ફટકો: રૂપાણીના ગઢમાં જ કોંગ્રેસે આ 2 બેઠક પર ખેરવ્યા ભાજપના કાંગરા

GMC ELECTION 2021 congress won 2 seats of rajkot

રાજકોટ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે પરિણામ જાહેર થયાં જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉનમાં ભાજપને ફટકો પડ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ