ના હોય! / INSTA FB બાદ હવે Gmail ડાઉન! અચાનક સેવા બંધ થતાં લોકો બરાબરના ભડક્યાં

Gmail service suddenly shut down

GMAIL મંગળવારે ભારતના કેટલાક હિસ્સામાં બંધ થઇ ગયું હતું. જેના કારણે યુઝર્સ ઇમેઇલ સેન્ડ કે રિસીવ નહોતા કરી શકતા. 

બ્રેકિંગ ન્યૂઝ