ચેતવણી! / આર્કટિકમાં ભારે ઝડપથી વધી રહી છે ભયંકર ગરમી : 0.75 ડિગ્રી સેલ્સિયસ વધ્યું તાપમાન

global warming effect : the temperature is going up by 0.75 Celsius

ગ્લોબલ વોર્મિંગના જોખમોની ગંભીર ચેતવણી આપતા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લી એક સદીમાં પૃથ્વીનું કુલ તાપમાન જેટલું વધ્યું, એટલું તાપમાન માં એકલા આર્કટિકમાં ફક્ત એક દાયકામાં નધી ગયું છે. ધ્રુવો પર ગ્લોબલ વોર્મિંગના પ્રભાવોનો અંદાજ આપનારા આ અભ્યાસમાં જણાવાયું છે કે, છેલ્લા એક દાયકામાં આર્કટિકનું તાપમાન 0.75 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. આ આંકડો છેલ્લા 137 વર્ષમાં તાપમાનમાં થયેલા કુલ વધારા જેટલો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ