ધમકી / ચીન બોલ્યું, અમારી સેના આ સ્વતંત્ર દેશ પર એક ઝાટકે કરી લેશે કબ્જો, બસ આની રાહ જોઈ રહ્યાં છીએ

global Times Threatens War On Taiwan Says Pla Friday Drills Not Warning But Rehearsal For Taiwan Takeover

ભારત અને ચીન સરહદ પર સતત વિવાદ થઇ રહયો છે ત્યારે ચીન હવે બીજી તરફ દુનિયાની સામે જ તાઇવાનને ખુલી ધમકી આપી રહ્યું છે. ચીનનું કહેવું છે કે તે માત્ર એક કારણ ની જ તલાશમાં છે અને તે મળી જશે ત્યારે તાઇવાનની સ્વતંત્રતા ખતમ કરીને કબ્જો કરી લેવામાં આવશે .

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ