એક્શન પર રિએક્શન / ભારતના આ એક પગલાંથી ચીનને મુકાયાં મરચાં, કહ્યું પોતાનું જ મોટું નુકસાન કરી રહ્યા છો તમે

global times slams india over 54 chinese app ban

ચાઈનના એપ પર ભારત સરકારે તાજેતરમાં કરેલી મોટી એક્શનને લઈને ચાઈના હરકતમાં આવ્યું છે, આ વાતથી ચાઈના બરબરનું ઉકળી ઉઠ્યું છે અને તેણે આ પ્રકારની વાતો કરી નાખી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ