મહામારી / ભારતમાંથી ચીની કોરોના વેક્સિનનું પત્તું કપાઇ જતાં ચીનને લાગ્યા મરચા, સુરક્ષા મુદ્દે ઉઠાવ્યા સવાલ

global times raise questions on india corona covaxin

ભારતે કોરોનાની બે દેશી વેક્સિનને મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે ચીની સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સના પેટમાં તેલ રેડાયું છે. ચીની અખબારે ભારતની કોરોના વેક્સિનની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ