સન્માન / સ્વચ્છ ભારત અભિયાન મામલે ન્યૂયોર્કમાં PM મોદીને ગ્લોબલ ગોલકીપર અવૉર્ડ

Global Goalkeeper award for PM Modi for Swachch Bharat Abhiyan

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્લોબલ ગોલકીપર અવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન માટે ન્યૂયોર્ક ખાતે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને PM મોદીને અવોર્ડ આપ્યો છે. PM મોદીને ગ્લોબલ ગોલકીપર અવોર્ડ બિલ ગેટ્સના હસ્તે આપવામાં આવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ