અર્થતંત્ર / કોરોના કેરઃ ગ્લોબલ જીડીપીમાં આટલો તોતિંગ ઘટાડો થઈ શકે છે

Global GDP likely to fall drastically due to corona virus outbreak

ચીનમાં શરૂ થયેલ મહામારી કોરોના વાઇરસ ઇફેક્ટ જો જૂન બાદ પણ ચાલુ રહેશે તો ગ્લોબલ જીડીપી એક ટકા સુધી ગગડી શકે છે. ડન એન્ડ બ્રોડ સ્ટ્રીટના એક રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસના સંક્રમણની ચીનના અર્થતંત્ર પર નકારાત્મક અસર વરતાવા લાગી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ