કોરોના વાયરસ / રશિયાની રસી પર વિશ્વને આશંકા કેમ ? દેખાઈ રહી છે આ પાંચ ગડબડ !

global experts raises queations on russia vaccine of corona

રશિયાએ એલાન કરી દીધો છે કે બુધવારે કોરોના વાયરસની વેક્સીન આધિકારિક રીતે લોન્ચ કરી દેશે. કોરોના વાયરસ સામે આ પહેલી રસી છે. જોકે રશિયાનાં આ દાવા પર વિશ્વના કેટલાક નિષ્ણાતો સવાલો ઉઠાવી રહ્યા છે કે આટલા ઓછા સમયમાં રશિયાએ રસી કઈ રીતે તૈયાર કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ