ચિંતા / IMFના વડાએ ભારતની આર્થિક પરિસ્થિતિ પર આપ્યું ચિંતાજનક મોટું નિવેદન, કહ્યું કે...

Global economic slowdowns effect is more pronounced in India says new IMF chief

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund-IMF) ના નવા પ્રબંધ નિદેશક (MD) ક્રિસ્ટાલિના જિયૉરજીવા (Kristalina Georgieva) એ જણાવ્યું છે કે આમ તો વિશ્વની અર્થવ્યવસ્થા એક સાથે મંદી ની ચપેટમાં છે, પરંતુ ભારત જેવી સૌથી ઇમર્જિંગ માર્કેટ અર્થવ્યવસ્થાઓમાં પણ આ વર્ષે તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ