પેટ્રોલ-ડિઝલ / હવે તો પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડો! ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ઘટી ગયા પણ ભારતમાં ભાવ ઠેરનાં ઠેર

global crude oil price has been reduced but petrol diesel price is same in india when petrol price will be reduced

આંતરરાષ્ટ્રીય બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં કોઈ ઘટાડો થઈ રહ્યો નથી. દેશની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યાંરે એક નવી આશાનું કિરણ જોવા મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ