સાવધાન / જોહ્ન્સનના બેબી પાઉડર પર વિશ્વ આખામાં પ્રતિબંધની તૈયારી, કારણ જાણી ચોંકી જશો, વાપરવાનું કરી દેજો બંધ

global ban on baby johnson and johnson powder

એક સમયે પોતાની ક્વાલિટી અને બ્રાંડ નામના દમ પર દુનિયામાં ખ્યાત થયેલી બ્રાન્ડ જોનસન એન્ડ જોનસનની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતું. તેની એક પ્રોડક્ટના કારણે કંપનીની ઈજ્જત ધૂળમાં જતી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ