રિસર્ચ / પરમાણુ યુદ્ધનો ખતરો વધ્યોઃ ચીન અને પાકિસ્તાને પણ હથિયાર વધાર્યાં

global arsenal of weapons shrinking but risk of nuclear war risen

દુનિયાભરમાં રહેલા હથિયારના જથ્થામાં ભલે ઘટાડો દેખાતો હોય, પરંતુ છેલ્લા ૧ર મહિનામાં પરમાણુ યુદ્ધનો ખતરો ખૂબ જ વધી ગયો છે. આ માટે અમેરિકા અને ઇરાનની વચ્ચે વધતા તણાવને પણ જવાબદાર ઠેરવી શકાય છે. એક નવા રિસર્ચમાં દાવો કરાયો છે કે દુનિયાના પરમાણુ હથિયારોના જથ્થામાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ વિનાશ નોંતરનાર પરમાણુ યુદ્ધનો ખતરો ઘટવાને બદલે વધી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ