ખુશખબર / ત્રીજી લહેર વચ્ચે વધુ એક ગુડ ન્યૂઝ ! કોરોનાના ઈલાજ માટે લોન્ચ થયો નોઝલ સ્પ્રે નાઈટ્રિક ઓક્સાઇડ, જાણો કેવી રીતે કરે છે કામ

glenmark launches nitric oxide nasal spray

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે દેશમાં પુખ્ત કોરોના સંક્રમિતોની સારવાર માટે નેઝલ સ્પ્રે લોન્ચ કર્યો છે. જેનું નામ નાઈટ્રિક ઓક્સાઈડ છે. ગ્લેનમાર્કે એક કેનેડાઈ કંપની SaNOtize સાથે મળીને તેને તૈયાર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ