ખળભળાટ / બર્ડ ફ્લૂ અને કોરોના સંકટ વચ્ચે હવે અહીં ઘોડામાં નવી બીમારી જોવા મળતા ખળભળાટ

Glanders Diease Confirmed At A Village Of Ambala

હરિયાણામાં બર્ડ ફ્લૂની દસ્તક બાદ અંબાલા જિલ્લાના લાલપુર ગામમાં ઘોડામાં ગ્લેંડર બીમારી જોવા મળી રહી છે. પશુપાલન વિભાગની તરફથી લેવાયેલા સેમ્પલમાં આ બીમારીની પુષ્ટિ થઈ છે. પશુપાલન મંત્રી જેપી દલાલે શુક્રવારે ચંડીગઢમાં તેની જાણકારી આપી છે. આ સેમ્પલ લાલપુર, કુરાલી અને અસૌદી ગામના ઘોડામાંથી લેવાયા હતા અને તેમાંથી આ બીમારી સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ