રિસર્ચ / સમુદ્રના પાણીની અંદર પણ ઝડપભેર પીગળી રહ્યા છે ગ્લેશિયર!

Glaciers Melting Faster in ocean

જળવાયુ પરિવર્તનની સૌથી વધુ માઠી અસર ગ્લેશિયર પર પડી રહી છે. એક નવા અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો છે કે, સમુદ્રના પાણીની અંદરના ગ્લેશિયર પણ બહુ ઝડપથી પીગળી રહ્યા છે. પાણીની અંદર હિમખંડોમાં આવી રહેલા પરિવર્તનોને માપવા માટે સંશોધકોએ એક નવી પ્રણાલીનો ઉપયોગ કર્યો, જે સમુદ્રના સ્તરમાં થઈ રહેલા ફેરફારોના જૂના અનુમાનોને ચકાસી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ