વિશેષ / ઉત્તરાખંડ જળપ્રલયની ચેતવણીને સમજો, નહીંતર હજી પણ ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામ

glacier disaster in uttarakhand

પ્રકૃતિની કોઈ પણ ‘વિનાશલીલા’નો સીધો સંબંધ મનુષ્યના ભૌતિક વિકાસની અમર્યાદિત લાલસા, પોતાના ભોગ-વિલાસની ગતિવિધિઓ માટે પ્રાકૃતિક શક્તિઓનું નિકંદન કાઢીને કુદરતને પડકાર ફેંકવા સાથે જ હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ