ટેક્નોલોજી / વાલીઓ સાવધાન! સ્માર્ટફોનનો 'નશો' તમારા બાળકો માટે આ હદે પણ ખતરનાક સાબિત થઈ શકે છે

giving your child a smartphone is like giving them a gram of cocaine

માત્ર દોઢ-બે વર્ષનું બાળક જ્યારે મોબાઈલ ફોન પર ફટાફટ આંગળીઓ ફેરવે છે ત્યારે તેના મા-બાપ બહુ ગર્વથી કહેતા હોય છે કે, જુઓ અમારું બાળક કેટલું હોશિયાર છે. તે મોબાઈલમાં કેવા જોરદાર ફીચર અપડેટ કરે છે, પણ મા-બાપ એ વાતથી અજાણ હોય છે કે સ્માર્ટફોનનો નશો ડ્રગ્સ જેવો જ ખતરનાક હોય છે. બાળકોની જીદ આગળ વિવશ બનીને વાલીઓએ પછી દર વખતે તેમની આ વાત મજબૂર થવું પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ