મિશન 2022 / અમે ચૂંટણી માટે તૈયાર, ગાડી ગિયરમાં નાંખી દીધી છે: PM મોદીનું સ્વાગત કરવા પહોંચેલા દિગ્ગજ ભાજપ નેતા 

Giving a big statement, Gordhan Zadafia said that we are ready for the Gujarat elections.

આજથી PM મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે ત્યારે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ મોટું નિવેદન આપાતાં કહ્યું કે, અમે ગુજરાતની ચુંટણી માટે તૈયાર છે. 

બ્રેકિંગ ન્યૂઝ