ભારે કરી ! / એક વર્ષમાં બાબો કે બેબી આપો, નહીંતર 5 કરોડ ભરો: પોતાના વહુ-દીકરા સામે ઠોકી દીધો કેસ

Give us a grandchild in one year, otherwise pay Rs 5 crore: Case filed against his son

ANI ના જણાવ્યા અનુસાર, પૌત્ર/પૌત્રી માટે તેમની ઘેલછા એવી છે કે તેઓ વળતર માટે તેમના પુત્ર અને પુત્રવધૂ પર એક વર્ષની અંદર બાળક અથવા 5 કરોડ રૂપિયાનો દાવો કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ