રમૂજી સલાહ / ભારતીય ટીમને ઊંઘની ગોળીઓ ખવડાવી દો, જાણો પાકિસ્તાન સામેની મેચ પહેલાં કોણ બોલ્યું

Give sleeping pills, ask Dhoni not to bat': Shoaib Akhtar's hilarious advice to Pakistan on how to stop India

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે બાબર આઝમને મજાકમાં સલાહ આપી કે બાબર આઝમ અને તેમની ટીમે મેચ પહેલા ભારતીય ટીમને ઊંઘની ગોળીઓ ખવડાવી દેવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ