ફીડબેક / 'પે એન્ડ યુઝ' ટોઇલેટને લઇને હવે આપો અભિપ્રાય, કોન્ટ્રાકટર સામે પગલાં લેવાશે

Give 'Pay and Use' toilets and Give Feedback Opinion

  પે એન્ડ યુઝની ગંદકી, વધારે લેવાતો ચાર્જ વગેરેથી લોકો અકળાઇ ઊઠે છે. જોકે હવે નાગરિકો પાસેથી જે તે પે એન્ડ યુઝ અંગે સારું, ખરાબ કે સરેરાશના ફીડબેડ મેળવીને તંત્ર પે એન્ડ યુઝની કામગીરીને સુધારવા પર ભાર મૂકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ