કૌભાંડ પર્દાફાશ / રૂપિયા આપો અને રિપોર્ટ લઈ જાઓ ! કોવિડના પોઝિટિવ કે નેગેટિવ રિપોર્ટ તૈયારી કરી આપવાનું કૌભાંડ ઝડપાયું

Give money and take the report! The scam of preparing a positive or negative report of Covid was caught  

વડોદરામાં ખાલી બેડ ભરવા માટે કૌભાંડ સામે આવ્યા બાદ વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં કોવિડના પોઝિટિવ કે નેગેટિવ દર્શાવવાના રૂપિયા લેવામાં આવતા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ